અમરેલી : ઘરફોડ ચોરી અને લૂંટ અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલાની LCBએ કરી ધરપકડ
ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
તાપી જિલ્લા એસઓજી પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હાંસોટ વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 22.74 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘઉંની આડમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું છે.