ભરૂચ:હોટલ હયાતનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ
ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામેલ હોટલ હયાતનું ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો
ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.
ભરૂચ જિલ્લામાં મહમદપુરા એપીએમસીના ચેરમેન પદની ટર્મ પૂર્ણ થતાં આક્ષેપો સાથે વહેલી તકે ચૂંટણી કરવાની માંગ