ગુજરાતઅરવલ્લી ધનસુરાના આકરૂન્દના ખેડૂતની પ્રાકૃતિક ખેતી, ખારેકની ખેતીમાં મબલખ ઉત્પાદન ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે By Connect Gujarat 20 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણઅરવલ્લી : અસાલ ગામની આંગણવાડીમાં બાળકોની માથે જળુંબતું મોત, જુઓ કેવી રીતે અભ્યાસ કરે છે બાળકો અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી By Connect Gujarat 25 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી,જુઓ વિડીયો પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : ટ્રકમાં આગ લાગતાં એક જ પરિવારના 3 લોકો સહિત 100થી વધુ ઘેટાં-બકરા મોત… ટ્રકમાં આગ લાગવાની કરુણ ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 100થી વધુ ઘેટાં-બકરાના પણ મોત નિપજ્યા By Connect Gujarat 09 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી,મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી By Connect Gujarat 06 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને રોજગારનો વ્યાપ વધારવા મોડાસા ખાતે “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને “વાઇબ્રન્ટ અરવલ્લી” કાર્યક્રમ યોજાયો By Connect Gujarat 04 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: ભિલોડાના આ ગામના બાળકો શાળામાં અભ્યાસ અર્થે કેવી રીતે જાય? રસ્તાની હાલત તો જુઓ By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: ભિલોડાના આ ગામના બાળકો શાળામાં અભ્યાસ અર્થે કેવી રીતે જાય? રસ્તાની હાલત તો જુઓ અરવલ્લી જીલ્લામાં માર્ગો બન્યા બિસ્માર, ભિલોડાના જાલીયાથી બોલુન્દ્રા ગામને જોડતો માર્ગ બિસ્માર. By Connect Gujarat 01 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મેઘરાજાની તોફાની બેટીંગ,મોડાસા, માલપુર, ધનસુરા અને ભિલોડામાં વરસાદ ખાબક્યો By Connect Gujarat 10 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn