જામનગર : સાંસદ પૂનમ માડમના હસ્તે અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્ર જાહેર કરાયો…
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
અમદાવાદના ઘાટલોડિયાથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.