અમદાવાદ : રાજ્ય બહારથી લવાતા હથિયારોના કારોબારનો ATSએ કર્યો પર્દાફાશ, 22 શખ્સોની ધરપકડ
રાજ્ય બહારથી ગુજરાતમાં લવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કરી ATSએ 54 જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.
રાજ્ય બહારથી ગુજરાતમાં લવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કરી ATSએ 54 જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે
રામનવમી પર બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો વણઝારાવાસ વિસ્તારમાં થયો વાતાવરણ તંગ ટોળા બેકાબૂ થતા પોલીસે ટિયર ગેસ છોડ્યો
સમગ્ર ગુજરાતમાં ચર્ચિત કિશન ભરવાડ હત્યાની ઘટનાનું ATS દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મૌલાના કમરગની જ યુવાનોનું બ્રેઇન વોશ કરતો હતો, મૌલાનાએ બનાવેલાં TFI નામના સંગઠનની ચાલતી તપાસ
કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો
આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં તબદીલ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.