ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો
એક તરફ જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, ત્યારે બીજી તરફ ઈઝરાયલી સેનાએ ગાઝામાં વિનાશ મચાવ્યો છે. મંગળવારે વહેલી સવારે મધ્ય ગાઝામાં સહાય ટ્રકની રાહ જોઈ રહેલા સેંકડો લોકો પર ઈઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો.
થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી આથી તેણે શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું.
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
પાદરીયા ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન નજીક બીલખા તરફ રહેતો ભોજાભાઇ નારોલા નામનો યુવક લઘુશંકા કરવા ગયો હતો, ત્યારે પાછળથી આવી ચડેલી સિંહણે યુવાન પર હુમલો કરી દીધો હતો
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.
ત્યારબાદથી પાકિસ્તાની આર્મી તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.
'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બુધવારે રાત્રે દેશના 15 શહેરો પર મિસાઇલ હુમલા કર્યા.