અમદાવાદ: રસ્તે જઈ રહેલ મહિલાને રખડતા ઢોરે ફાંગોળી,જુઓ CCTV
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અમદાવાદમા વધુ એક વખત રખડતા ઢોરે મહિલાણે શિંગડે ભેરવી ફાંગોળી ડેટા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર ભુમાફીયાઓએ હુમલો કરી કર્યો હતો
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા.
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બુધવારે સશસ્ત્ર હુમલાખોરોએ પોલીસ વાન પર ગોળીબાર કર્યો હતો,
આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.