ગુજરાતવલસાડ : રિક્ષા ચાલકનો બાઈક સવાર પર જીવલેણ હુમલો,ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ,પોલીસે શરૂ કરી તપાસ વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઈડ પર જતા રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ,પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે. By Connect Gujarat Desk 14 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆલિયા ભટ્ટે કરોડોની કાર છોડી ઓટો રીક્ષામાં કરી મુસાફરી આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક તેના અંગત જીવનને કારણે હેડલાઈન્સમાં રહે છે. By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નવી નગરી વિસ્તારમાં રોડની બાજુ પર પાર્ક કરેલ રીક્ષામાં આગ લગાડી દેવાય, જુઓ CCTV અંકલેશ્વરનાનવી નગરી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ઓટો રીક્ષાને બે ઈસમોએ અંગત અદાવતે સળગાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : રીક્ષા ભાડું માંગતા જ ઘોઘારોડ પોલીસ મથક બહાર માથાભારે શખ્સે પથ્થર મારી રીક્ષાનો કાચ તોડ્યો..! ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 16 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : નાના બાળકના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ પકડાવનારની અટકાયત, કહ્યું : ભૂલ થઈ ગઈ..! સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વીડિયો સામે આવ્યો છે. માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રિક્ષા એશો.ની.હડતાલના કારણે અનેક મુસાફરો અટવાયા,રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. By Connect Gujarat 28 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં 2 અકસ્માતમાં 10 લોકોના મોત, દાહોદમાં રિક્ષા-ટ્રક અને સુરેન્દ્રનગરમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારી ટક્કર... રાજ્યમાં આજે ગમખ્વાર અકસ્માતની 2 ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોના મોત નિપજ્યાં છે, By Connect Gujarat 10 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn