વલસાડ : કપરાડાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે 36 ગામના અગ્રણીઓનું તંત્રને આવેદન...
કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ક્રેડાઇ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે કરેલ જંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભોલાવ ગ્રામપંચાયતના સત્તાધીશોની મનમાની સામે વિરોધ દર્શાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું