Connect Gujarat

You Searched For "Bahruch news"

ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનાના પાળાની કામગીરીને પ્રાધાન્યતા આપવા ખેડૂત સમન્વય સમિતિની માંગ...

6 Nov 2023 12:47 PM GMT
નર્મદા નદીમાં આવેલ પૂરથી ડાબા કાંઠાના ભાડભૂત બેરેજ યોજનાના ગામોમાં ભારે તારાજી સર્જાવા સાથે જમીન અને ઉભા પાકને ભારે નુકશાન થયું

અંકલેશ્વર: હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ

8 May 2023 9:44 AM GMT
એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

ભરૂચ: ભોલાવની ત્રણ સોસાયટીમાં ગટર લાઇનના માર્ગનું કરવામાં આવ્યુ ખાતમુર્હુત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

7 May 2023 10:14 AM GMT
ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને ગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: ટ્રેનમાં ચઢવા જઈ રહેલ યુવતીના રૂ.48 હજારના મોબાઈલની ચોરી, રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી

7 May 2023 8:25 AM GMT
યુવતીના ખિસ્સામાંથી અજાણ્યો ઇસમ ૪૮ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો

અંકલેશ્વર : હવે, DJ સંચાલકોએ જો આ 6 કંપનીના સોંગ વગાડ્યા તો ખેર નહીં, જુઓ કેવો નિર્ણય લેવાયો..!

1 May 2023 1:46 PM GMT
ડીજે સંચાલકો લાયસન્સ વિના ઉપરોક્ત કંપનીઓના સોંગ વગાડે તો તેમની સામે કોપીરાઇટ સહિતની કલમો હેઠળ કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે

અંકલેશ્વર: શ્રવણ વિદ્યાભવનની વિદ્યાર્થિનીએ કલા મહાકુંભ 2022-23માં રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવી માતા-પિતા સહિત શાળાનું ગૌરવ વધાર્યું

11 March 2023 12:33 PM GMT
ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દામિની સોલંકીએ સુગમ સંગીતમાં 15થી 20 વર્ષની વય જૂથમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, પ્રથમ...

ભરૂચ : હાંસોટના વાંસનોલીથી મઠ મહેગામ સુધી માહ્યાવંશી સમાજે યોજી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા...

18 Feb 2023 12:16 PM GMT
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે

ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!

18 Feb 2023 8:53 AM GMT
જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,

ભરૂચ : જર્જરિત નંદેલાવ બ્રીજનું સમારકામ હાથ ધરાશે, વાંચો કેટલા દિવસ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે..!

4 Feb 2023 1:15 PM GMT
ભરૂચમાં અત્યંત બિસ્માર બનેલ અને વાહનોથી સતત ધમધમતા નંદેલાવ બ્રિજના મરામતની કામગીરી આવતીકાલથી એટલે કે, તા. 5 ફેબ્રુઆરીથી તા. 9 ફેબ્રુઆરી દરમ્યાન હાથ...

ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય...

27 Jan 2023 1:20 PM GMT
આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

અંકલેશ્વર: બુલેટ ટ્રેનની કામગીરીની સાઈટ પરથી રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

27 Jan 2023 1:02 PM GMT
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હાથ ધરવામાં આવી છે..

ભરૂચ: હાંસોટના દંત્રાઇ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી રામ ગૃપ દ્વારા મહાઆરતીનું કરાયું આયોજન

28 Aug 2022 6:48 AM GMT
હાંસોટના શ્રી રામ ગ્રૂપ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસના અંતિમ શનિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે