બનાસકાંઠા : થરાદ માર્કેટિંગ યાર્ડ નજીક 2 દુકાનો ભડકે’ બળી, ફાયર ફાઇટરો દોડ્યા...
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી,
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.
બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.જેના કારણે બસમાં સવાર યાત્રિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘરે-ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર વિજળી યોજના થકી બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું છે.