અંકલેશ્વર : કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 31.30 લાખનો મુદ્દામાલ જપ્ત
નેશનલ હાઇવે પર કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી રૂ. 31.30 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
નેશનલ હાઇવે પર કન્ટેનરમાં બનાવેલ ચોરખાનાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મળી રૂ. 31.30 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
રાજ્યભરમાં આર્યુવેદીક શિરપ દર્શાવતા કોલ્ડ્રિંક્સમાં નશીલા દ્રવ્યના રવાડે ચડીને બરબાદ થતા યુવાધનને અટકવવા નશાકારક સીરપ બંધ કરવા માટે ભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર અને ભાવનગર મનપા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Meity) મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી.
ભાવનગર મનપા કમિશનરે રજાના દિવસોમાં પણ કાયદાનું પાલન કરાવવા શહેરમાં ડ્રાઈવ યથાવત રાખી છે.
શાહીબાગમાં વહેલી સવારે એએમસી ટીમનું ચેકિંગ દરમિયાન એક શખ્સ પ્રતિબંધ પ્લાસ્ટિક અને પેપર કપ લઇ પસાર થઇ રહ્યો હતો.
પ્રતિબંધિત પ્લાસ્ટિક ડ્રાઈવ દરમ્યાન કપરા વિસ્તરમાં પ્રેસ રોડ પર આવેલ કમ્પાઉન્ડમાં બાલાજી પોલીમર્સ નામની ફેકટરી ઝડપી પાંચ લાખ કરતા વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો