ગીર સોમનાથ : બારડોલીથી શરુ થયેલી સરદાર સન્માન યાત્રાનું સોમનાથમાં સમાપન, સરદાર પટેલની પ્રતિમાને કરાયો જળાભિષેક
40 નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતે, સોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી....
40 નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતે, સોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી....
દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.
બારડોલીના બાજીપુરા ગામે વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે, 777 વીઘા જમીન ખરીદવામાં આવશે, જ્યાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરાશે.
બારડોલી કોર્ટે શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ હપ્તા ન ભરતા ગ્રાહકને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે.
બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.