ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો પર બુલ્ડોઝર ફેરવાયું, બૌડાની કાર્યવાહીથી ફફડાટ
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે ₹45 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
ગડખોલ પાટીયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બૌડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી
ભરૂચમાં પુનઃ બૌડા હરકતમાં આવ્યું છે અને અવેદ્ય સાથે મંજૂરી વગર ઉભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.અંકલેશ્વરમાં સિલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટલ સીલ કરાઈ
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.
જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં મંજૂરી વગર બંધાયેલા 2 માળમાં શોપિંગ સેન્ટરને બૌડાએ સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.