અમરેલી: રાજુલામાં વન વિભાગના મહિલા ગાર્ડ પર જૂની અદાવતની રીસ રાખીને હિચકારા હુમલાથી ચકચાર
અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.