આ ટિપ્સ એન્ડ ટ્રિક્સથી નેલ પોલિશ ઝટપટ સુકાઇ જશે, જરા પણ બગડશે નહીં....
અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી નેલ પોલિશને સુકાવી શકો છો.
અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે ઘરે બેઠા સરળતાથી નેલ પોલિશને સુકાવી શકો છો.
ઓઇલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિષે જણાવીશું, જેને એપલાઇ કરવાથી તમારી સ્કીન ઓઇલ ફ્રી થઈ જશે.
સ્કીન કેર ના કરવાને કારણે મોં પર ખીલ, કાળા ડાધા, બ્લેકહેડ્સ, આંખો નીચે કાળા કુંડાળા તેમજ અણગમતા વાળની સમસ્યા રહેતી હોય છે.
ફળમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જે તમારી ત્વચા પર જાદુ જેવુ કામ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે આ ફેશપેક ઘરે બનાવવો.
વાળ સફેદ થવા એ અનેક સમસ્યાઓનું કારણ છે. પોષક તત્વો અને વિટામિન-મિનરલની ઉણપના કારણે વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગે છે.
મસ્ત આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે
ચોખાના પાણીથી તમારા ચહેરાને સાફ કરવાથી તમારા ચહેરાની તમામ કરચલીઓ ઘટવા લાગશે.