સાબરકાંઠા : હિંમતનગરના શનિદેવ મંદિરમાં તસ્કરી, CCTVમાં જુઓ કેવી રીતે કરી આધેડે ચોરી...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
“જ્યાં ટુકડો ત્યા હરિ ઢુકડો” અને “દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 222મી જન્મ જયંતીની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 6 દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે, ત્યારે દિવાળીની રાત્રે યોજાતા ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચના માતરિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો છે. માતરિયા તળાવમાં 5 ફુવારા લગાવવામાં આવ્યા છે
નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે,
નર્મદા જિલ્લાના કેવડીયામાં ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.