અમદાવાદ:અપરણિત મહિલા નવજાત બાળકીને ત્યજી થઇ રહી હતી ફરાર,પછી શું થયું જુઓ
હજુ ગાંધીનગરમાં શિવાશ નામનું બાળક મળી આવવાની ઘટના સમેટાઇ નથી. ત્યારે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી
હજુ ગાંધીનગરમાં શિવાશ નામનું બાળક મળી આવવાની ઘટના સમેટાઇ નથી. ત્યારે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી
ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ડેડીકેટેડ ફેઇટ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત જમીન ગુમાવનારા ખેડુતોએ અન્ય પ્રોજેકટની સરખામણીએ ઓછુ વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યું હતું.
અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો રાસ ગરબીમાં મંજીરા વગાડતો વિડીયો વાયરલ થયો છે.
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી વર્તાશે નહિ.
દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું.
ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર. આર. હોસ્પિટલના વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.