ભરૂચ: જે.બી.મોદી પાર્ક નજીક ઘન કચરાના નિકાલની ડમ્પીંગ સાઇટ ઉભી થઈ,જુઓ શું છે મામલો
ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું છે. ભરૂચ શહેરમાં 500 ટન ઉપરાંત કચરાનો નિકાલ ક્યાં કરવોએ પાલિકા સત્તાધીશો સામે સમસ્યા ઉભી થઇ છે.
વડોદરા: પાલેજ નારેશ્વર માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર નાના-નાની અને પૌત્રનું મોત
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા
સુરત: વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી,ભવ્ય શોભાયાત્રા નીકળી
સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર ખાતે આવેલ બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા: ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 8 સાગરીતો ઝડપાયા,ચોરીના 20 ગુનાનો ભેદ ઉકેલાયો
રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓને સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જુનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય, ૧૧ રાજયોના 449 સ્પર્ધકોએ લીધો ભાગ
ગરવા ગિરનારની ગોદમાં આજે વહેલી સવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 11 રાજ્યના 449 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
અમદાવાદ: ફલાય ઓવરબ્રિજ પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવા પોલીસનો નવતર પ્રયોગ,કોનકેન મિરર લગાવાયા
અમદાવાદમાં નિર્માણ પામેલ બ્રિજ પર અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાના હેતુસર પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે
/connect-gujarat/media/post_banners/1e94d43da2b0a4939c3467c062b2001f9fa6bf3cb8e6c3244e4aa73afbb93843.jpg)
/connect-gujarat/media/post_banners/e68217ff367c9f0736cd28705760660fad3a6f2f090dc4a8216fd467e8212a73.jpg)
/connect-gujarat/media/post_banners/0fdb175ff66d0bab71f3029d181060e1a7052bdad6e437dc67cb1b5753e40105.jpg)
/connect-gujarat/media/post_banners/b421c241167c8de74dcab5fb1d050671f726fecd08d93437076a2b9058ec83ff.jpg)
/connect-gujarat/media/post_banners/6b14d8a54d1d802c67bc31f2dd439c36d352b9b6d038563ef7ce6bdba67cfe62.jpg)
/connect-gujarat/media/post_banners/47534da0bb1bbc9b9e2bc9a296285aecb9edb0caffa8b54de8b293e852be932f.jpg)
/connect-gujarat/media/post_banners/e878ac8b118760ac78a33db20613886d15b93d4d9c66123c897e9008418b9214.jpg)
/connect-gujarat/media/post_banners/e9a3c370db137d0d28591f56e3d108bf97e56e47544910841124711d1cf980b6.jpg)
/connect-gujarat/media/post_banners/3ff63d93dffa95f8c7be12bab01a55965d68b153e377a9f159288f46df0a7f95.jpg)
/connect-gujarat/media/post_banners/9e97dde6b88709a087514df02323bc47e46bf70252ab5fca2576b2ab136fc618.jpg)