નવસારી: ગણદેવીના પોંસરી ગામે ક્લોરીનેશન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી,150 લોકોને ગેસની અસર
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે ખુદ વરસાદી કાંસ ઉતરીને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખી હોબાળો મચાવ્યો હતો.
દેશમાં મોંઘા થતા કોલસા સામે હવે સોલર થર્મલ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.
સુરત શહેર થતાં જીલ્લામાં વધતા જતા ગુન્હાને લઈ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કમિશનર સહિતના પોલીસ કાફલાએ ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે.
હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા સંદીપભાઈ પટેલની ૧૧ વર્ષીય દીકરી ધીમહિ બાળપણથી જ પોતાના માથાના કેશ માટે અનોખો પ્રેમ વર્લ્ડ રેકોર્ડ બનાવશે.