વડોદરા : વલણ ગામની ખાડી ઓવર-ફ્લો થતાં ચોમેર ફરી વળ્યું પાણી, ગ્રામજનોને ભારે હાલાકી...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવર-ફ્લો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો,
શહેરના લાઠી રોડ પર આવેલ સોસાયટીમાં વરસાદ બાદ જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી બે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ભારતે ઢાકામાં રમાયેલી બીજી T20માં બાંગ્લાદેશને 8 રનથી હરાવીને 3 મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.