નર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..!
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં આવી રહ્યા છે,
ભાવનગરમાં યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી અને નવ દંપત્તિણે આશીર્વાદ આપ્યા હતા
મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે