Connect Gujarat

You Searched For "bharuch BJP"

શહિદો મળવા આવે છે તમને, આવો છો ને ? 11 જૂને ભરૂચમાં 'વીરાંજલી' કાર્યક્રમ થકી ક્રાંતિવીરોને અપાશે શ્રદ્ધાંજલિ

6 Jun 2022 12:43 PM GMT
વિરાંજલી’માં યાદ કરાશે વીર સપૂતોને, અનેક સપૂતોના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમની વાત, જેમણે પસંદ કર્યો ‘ઈશ્ક’ના બદલે ‘ઈન્કલાબ’નો નારો-વિરાંજલી

ભરૂચ: ભાજપ દ્વારા વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ઉજવણી, વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય

3 Jun 2022 4:11 PM GMT
શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ...

ભરૂચ : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 500થી વધુ દીકરીઓને લાભ એનાયત કરાયા.

2 Jun 2022 9:43 AM GMT
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે

ભરૂચ : શું જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં? સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યો રાજકીય રંગ

16 April 2022 3:02 PM GMT
જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

ભરૂચ : 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો...

10 March 2022 11:30 AM GMT
દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે

ભરૂચ: સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા યાત્રાનું કરાયું આયોજન,પૂર્વ મંત્રી આત્મારામ પરમાર જોડાયા

26 Nov 2021 12:50 PM GMT
સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના આદિજાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના યુવા મોરચાએ 100 કા દમની માનવ સાંકળ રચી કરી ઉજવણી

27 Oct 2021 10:38 AM GMT
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સાતમા તબક્કાનું સેવા-સેતુનો કાર્યક્રમ યોજાયો

23 Oct 2021 8:54 AM GMT
દુષ્યંતપટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી

ભરૂચ:નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં નિધન, અંતિમયાત્રામાં સાંસદ મનસુખ વસાવા જોડાયા

17 Oct 2021 9:27 AM GMT
પરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં ગમગીની છવાય

ભરૂચ : રસ્તાઓના પેચવર્કના નામે માત્ર લીપાપોતી, તંત્રના કરતુત સામે જનઆક્રોશ

16 Oct 2021 11:14 AM GMT
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ રાજયમાં 80 ટકા જેટલા રસ્તાઓનું રીપેરીંગ કરી દેવાયું હોવાનો દાવો કર્યો છે.

ભરૂચ: ભાજપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 બાળકીઓને ₹ 1 હજારનું ખાતુ ખોલાવી આપવામાં આવ્યું

15 Oct 2021 1:15 PM GMT
બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "સુકન્યા સમૃદ્ધિ યોજના"નો લાભ અપાવવા આયોજન કરવામાં આવ્યું

ભરૂચ : રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયું

15 Oct 2021 11:40 AM GMT
રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સરકારી અનાજના કાર્ડ તેમજ યુવીન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
Share it