અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે,બિહાર સ્થાપના દિવસની કરાશે ઉજવણી !
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..