ભરૂચ : વેજલપુર બંબાખાના CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ
CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું
CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું
ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે
લાયન પરેશ પટેલના જન્મ દિન નિમિત્તે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે કેક કટિંગ સહીત રક્તદાન કેમ્પ યોજાયો જેમાં લાયન્સ કલબના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું
દર વર્ષે તારીખ ૧ ઓક્ટોબરના રોજ નેશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ‘’સેલિબ્રેટિંગ ૨૦ યર્સ ઓફ ગિવિંગ : થેન્ક યુ, બ્લડ ડોનર્સ’’ આ થીમ નિર્ધારિત કરવામાં આવી છે.
ભરૂચમાં રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શિબિર યોજાય.