ભરૂચ: સરકારે જમીનોના ભાવ 48 પૈસા જાહેર કર્યા, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો
NEET-૨૦૨૫ની પરીક્ષાના અગોતરા આયોજન માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું......
વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.....
ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા ધિકારીઓને સૂચના અપાઈ
ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું....
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે તેમજ કુદરતી જળ સંશાધનોને સુદ્રઢ કરવા માટેનો આ ખૂબજ મહત્વનો અભિગમ છે: કલેકટર ગૌરાંગ મકવાણા
ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.