ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપવામાં આવ્યું
પર્યાવરણલક્ષી જાગૃતિ લાવવા તેમજ ૫ જૂનના ૨૦૨૫ના રોજ રાજ્ય ઉજવણી સહિત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમના આયોજન અંગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપવામાં આવ્યું
શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિ રહ્યા
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો
NEET-૨૦૨૫ની પરીક્ષાના અગોતરા આયોજન માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું......
વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.....