અંકલેશ્વર: મોદી નગરમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 27 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 27 હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે
ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુરતના સાયણ રોડ પર રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપીંડી કરવામાં આવેલી
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર શહેર એ ડીવીઝન અને ડેડીયાપાડા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરના નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.