ગુજરાતમાં પ્રથમ વખત ભરૂચ-ઝઘડિયાના પાણેથા ગામના ખેડૂતે કરી બ્રાઝિલની નડાલ મોસંબીની સફળ ખેતી...
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીં, ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું