ભરૂચ : આમોદમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાય, સીરામીક પાઉડરની આડમાં થતો હતો દારૂનો સપ્લાય
પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
પોલીસે ઈસમ પાસેથી એક પિસ્ટલ સાથે જીવતા કારતુસ સહિત મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-09 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી
પોલીસે ચોર ખાનામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 909 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 3.36 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 8.41 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂની 137 નંગ બોટલ સાથે પકડી પાડ્યો
પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રગ્નેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર
બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ