ભરૂચ : કપાસના પાકનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો,ખેડૂત સમાજે પત્ર લખ્યો
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ
25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન પ્રકારે અન્ય રાજયોમાંથી દારૂનો જથ્થો ઘુસાડી દેતાં હોય છે.
અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત જેરામદાસજી મહારાજ હવે મંદિરનો સુકાન સંભાળવા જઈ રહ્યા છે.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધ પ્રદર્શન.
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે ICCના સ્ટાન્ડર્ડ મુજબનું ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું