ભરૂચ“રોડ નહીં, તો વોટ નહીં” : ભરૂચ-જંબુસરના ખાનપુરદેહ ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો, રાજકીય માહોલ ગરમાયો... ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો By Connect Gujarat 22 Apr 2024 18:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે By Connect Gujarat 01 Jan 2024 11:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાનોલી પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોની LCB પોલીસે કરી ધરપકડ આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી By Connect Gujarat 30 Dec 2023 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં દીપડાનો ભય, વન વિભાગ દ્વારા સાત પાંજરા ગોઠવાયા ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા By Connect Gujarat 06 Dec 2023 18:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાનોલી નજીક બાકરોલ ગામ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વ સાથે 3 શખ્સોની ધરપકડ એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી By Connect Gujarat 27 Nov 2023 16:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભૂખ હડતાળ પર ઉતરેલા BDR સેલના રેલ કર્મીઓની સાંસદ મનસુખ વસાવાએ લીધી મુલાકાત.. ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી. By Connect Gujarat 03 Nov 2023 18:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત... અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું By Connect Gujarat 02 Sep 2023 17:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સહકાર ભારતીના જિલ્લા કાર્યાલય અને સહકાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સહકાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ તથા સહકારીતાના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Aug 2023 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના સારસા નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, ચાલકને પહોચી ગંભીર ઈજા... ટ્રક અને એક આઇસર ટેમ્પો ધડાકાભેર ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું. By Connect Gujarat 17 Aug 2023 16:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn