ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભિષિકા દિવસ અંતર્ગત મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાયા...
ભારતને આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે.
ભારતને આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે.
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે
ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.
પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના એક જ સ્થાનક ઉપર સ્થાપના કરી પાંચદેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે,
તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આજે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.