ભરૂચ: ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન બિસ્માર બનેલા માર્ગોનું કરાશે સમારકામ, રૂ.9 કરોડનો કરાશે ખર્ચ
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું