ભરૂચ : નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી
સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી