ભરૂચ : વર્ષ 2013-14માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના 2025માં પણ અધૂરી રહેતા નગરજનોમાં રોષ...
13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, અને આજદિન સુધી આશરે માત્ર 33 હજાર કનેક્શન આપવામાં આવ્યા છે.
13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, અને આજદિન સુધી આશરે માત્ર 33 હજાર કનેક્શન આપવામાં આવ્યા છે.
ભરૂચ શહેરના અનેક વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા 15 દિવસથી પાણી વિહોણા થયા છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.
ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે..
ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ફાયર ટેન્ડરનો ઉપયોગ સફાઈ માટે થતા વિવાદ સર્જાયો
નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા..