ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી
છેલ્લા 4 વર્ષથી આ હંગામી ડંપિંગ સાઇટમાં શહેરનો કચરો ઠાલવવામાં આવતા ત્રણ સોસાયટીના રહીશોએ દુર્ગંધને કારણે ઘરના બહાર નીકળવું મુશ્કેલી બન્યું છે.
ચોમાસાની સીઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી...
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું
ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી