ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા ન.પા.ને રૂ.3 કરોડના ખર્ચે અપાયા 7 વાહનો, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ !
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો આપવામાં આવ્યા છે.
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો આપવામાં આવ્યા છે.
ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ,ટ્રાફિક સર્કલ,રોડ, ડમ્પીંગ સાઈટ વિગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી
નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. જોકે, તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.