ભરૂચ ભરૂચ : શું સુકાઈ રહયા છે નર્મદા નદીનાં જળસ્તર! નદીમાં પાણીનું સ્તર ઘટતા બેટ સમાન દ્રશ્યોથી ચિંતા ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે. By Connect Gujarat Desk 18 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં લગાવી આસ્થાની ડૂબકી મૌન વ્રત રાખવાની પરંપરા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામે જમીનનું ધોવાણ થતા બે મકાન નર્મદા નદીમાં ધસી પડતા પરિવારોએ છત ગુમાવી અસરગ્રસ્ત મકાન માલિકોએ સરકાર પાસે આવાસ યોજના માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો. By Connect Gujarat 16 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો,ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ,કંટ્રોલરૂમ શરૂ કરાયો ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી 101 અને 220151, 242300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી.જ્યારે રેસ્ક્યુની જરૂર પડે તો તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી By Connect Gujarat Desk 27 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: પાવન સલીલા માં નર્મદાના નીરથી રામેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા ભક્તોએ કાવડમાં જળ લઈ મહાદેવને જળાભિષેક કર્યો હતો.ચિત્રકૂટ સોસાયટી 3 દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 27 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ... માછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું... સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા By Connect Gujarat 12 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn