અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગનું સમારકામ શરૂ કરાયુ, વાહનચાલકોને થશે રાહત
અંકલેશ્વરથી ભરૂચને જોડતા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા બંને શહેર વચ્ચે રોજિંદુ અપડાઉન કરતા વાહન ચાલકોને સરળતા રહેશે...
અંકલેશ્વરથી ભરૂચને જોડતા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા બંને શહેર વચ્ચે રોજિંદુ અપડાઉન કરતા વાહન ચાલકોને સરળતા રહેશે...
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.
ઝાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજીક કાર પાર્ક થયેલી હતી તે દરમ્યાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા
ભરૂચના વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં જી.એમ.ડી.સી.દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે ગ્રામ સભાઓનો ગામેગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચના હાંસોટના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આગેવાનો દ્વારા બાળકોને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો આપવામાં આવ્યા છે.
શહેરમાં જ્યારે આગ લાગવાના બનાવો બને ત્યારે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો.