અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી
31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું ભરૂચમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છે
વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ માંગલ્ય રેસિડન્સીના એક મકાન માલિકને રૂ. 2.77 લાખનું વીજ બિલ મળતા 440 વોટનો ઝટકો લાગ્યો
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા. મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી