ભરૂચ : પોંકના પાકનું ઉત્પાદન ઓછું અને ભાવ આસમાને પહોચતા ખેડૂતોએ આ વર્ષે વાવણી કરવાનું ટાળ્યું..!
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિયેશન તથા ઑક્સિલિયમ સ્કુલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની 34મી સબ જુનીયર કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
જર્જરિત સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થઇ હતી.સર્જાયેલી ઘટનામાં એક પરિવાર બિલ્ડિંગમાં ફસાયો હતો,જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
ભરૂચના ઈચ્છાદાના ફાઉન્ડેશન તરફથી મકરસંક્રાંતિના અવસરે, હૂંફ અને આનંદ ફેલાવવા માટે એક ખાસ પહેલ કરવામાં આવી જેમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓના શારીરીક તથા માનસીક વિકાસના સંકલ્પ સાથે ભરૂચ શહેરની એમ.કે.ઇન્સ્ટીટ્યુટ દ્વારા “હેલ્થ ઈઝ વેલ્થ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.