અંકલેશ્વર: શહેર પોલીસે ડમ્પિંગ સાઈટ પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એકટીવા લઇ ફરાર થઇ ગયો હતો જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી.....
બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એકટીવા લઇ ફરાર થઇ ગયો હતો જયારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી.....
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લીટલ મિરેકલ પ્રી સ્કૂલના નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા
વાગરા ખાનગી કંપનીમાં કામદાર કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો કામદારને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુની તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે.
એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે એ’ ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ છે, જ્યારે ગાંધીનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી
વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા 2 વિજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા