ભરૂચ : નર્મદા બ્રિજ પરથી યુવાને માર્યો મોતનો ભુસકો,સ્થાનિકોએ બચાવ્યો જીવ
ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.
ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.
રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ફ્રૂટની લારીમા ચોરી કરવા બાબતે મારામારી થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ બહાર આવ્યું છે.હુમલામાં વિશ્રામભાઈ ભીખાભાઇ તેમજ મંગળભાઈ ભીખાભાઇ નામના યુવાનોને ઇજા પહોંચી
હાંસોટ તાલુકામાં મા નર્મદાના કિનારે આવેલા કોટેશ્વર ગામે કોટેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે ત્રણ દિવસના ભાતીગળ મેળાનું મહંત ગોપાળદાસ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે.
ટ્રેનમાંથી એક અજાણ્યો વ્યક્તિ સિલ્વર બ્રિજમાં પડી જતા ફસાઈ ગયો હતો,ઈજાગ્રસ્ત આ યાત્રીને 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો.ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો 108ની ટીમે પહોંચી દર્દીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો