ભરૂચ:પોલીસનો માનવતાવાદી અભિગમ, સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત !
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..
દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.
મહાત્મા ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.
બેકાબુ તુફાન જીપના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથાડી અકસ્માત સર્જ્યો હતો.તુફાન જીપમાં ઝેન્ટિવા કંપનીના કર્મચારીઓને સવાર હતા..
ઐતિહાસિક જૈન દેરાસરમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જૈન સમુદાયે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી..