અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
(GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં 'શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ફરજ બજાવતા રાજેન્દ્ર સાવનભાઈ રાઠોડ ઉ.વ.35 રહેવાશી નાગપુર મહારાષ્ટ્રનાઓ થાંભલા પર વાયરીંગના કામ અર્થે ચઢ્યા હતા
હાલના સમયમાં મિત્રો સોશ્યલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે. તેવા મિત્રોના સ્નેહમિલનનો કાર્યક્રમ ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે યોજવામાં આવ્યો
ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં, ખેતરો પણ પાણી પાણી થઈ જશે
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિયેશન તથા ઑક્સિલિયમ સ્કુલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની 34મી સબ જુનીયર કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું