ભરૂચ : વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ ધારાશાયી થતાં 2 વિજપોલ તૂટી પડ્યા...
વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા 2 વિજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા
વાગરાના વહિયાલ ગામે જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે ઘર નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા 2 વિજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડ્યા
ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી
૩૧ વર્ષીય સદ્દામ હુસેન સૈઈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો
ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતી આચરવાના ગુનામાં જીઆઇડીસી પોલીસે ઝડપેલ 2 આરોપીઓના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.અનેક ખુલાસા થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
શ્રમિકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓનો સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું
મહંતશ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે
પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.