ભરૂચ : ઝઘડીયાની અવિધા પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર-નેટવર્ક સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકી…
અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે, તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે
અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે, તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે
ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ કલેક્ટર રિઝવાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા
અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોલીસે પોસ્ટ મોટર્મ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
પોલીસે તસ્કરો પાસેથી રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાથેજ જંબુસર પોલીસે AC તેમજ લેપટોપની ચોરી કરનાર બન્ને તસ્કરોનું જાહેરમાં સરઘસ કાઢ્યું
રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.
ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું....
UPL-12 કંપનીના જવાબદાર અધિકારીઓ જ ગ્રામજનોની રજૂઆત ધ્યાને નહીં લેતા હોવા સાથે અવગણના કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ધરણા કરીને વિરોધ નોંધાવ્યો