ભરૂચ : ઝાડેશ્વર-તવરા રોડ પર ચાલતી કામગીરીમાં નડતરરૂપ મંદિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવાયું...
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.
ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂ. 40.35 લાખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપણા કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી રીક્ષા આવતા ચાલકને પકડી લઇ તેને ચોરી બાબતે પુછપરછ કરતા ચાલકે રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઇજાગ્રતને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો