ભરૂચ: શિક્ષણના વ્યાપારીકરણ સામે DEOની લાલ આંખ,2 શાળાઓને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...
હસ્તકલા કૌશલ્યને ખીલવવા યોજાયેલા સરસ' મેળામાં ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ નગર સેવા સંબંધ દ્વારા અમૃત મિત્ર યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની ભાગીદારી થકી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો....
ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.
યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ ઘરે પરત ફરતા 2 પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જોકે, વાઈરલ વિડિયોના આધારે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
ચોમાસાની સીઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી...